Pages

Wednesday, 13 July 2011

• એક શાયરી બ્રોકન હાર્ટ લવર માટે

·        પ્રેમ મા મિઠી વેદના મલી મને, એ જ મારા માટે બહુ છે,,,

મારા સ્વપ્નો ને નવી દિશા મલી, એ જ મારા માટે બહુ છે,,,

"
એ-દોસ્તો" પ્રેમ પુરો થયો કે અધુરો રહીયો?, એ વાત નુ દુખ નથી મને,,,

પણ,,,

પ્રેમ કરવાનો અવસર મને પણ મલીયો , એ જ મારા માટે બહુ છે..!!!!!

No comments:

Post a Comment