Pages

Friday, 31 August 2012

વરસાદમાં....

વા ળા જોઈને તારી યા માં
એકલો પલળી ગયો વરસા માં
સો ટકા ઈન્સાફ મળશે ા માં
ર્ મેં શામિલ હશે ફરિયા માં
ખૂશ્બુની ખેંચ બળવતર હતી
હાાૃથ મારો રહી ગયો મરજા માં
મેળવવી હતી શક્યતાની એક પળ
એ જ પળ વીતી ગઈ વિખવા માં
મીણબધાી સૂર્યને ચાંપી ીાૃધી,
સંજુ'' તે આ શું કર્યું ઉન્મા માં
-
સંજય ગોંડલિયા (સેતાલુસ)

No comments:

Post a Comment