Pages

Wednesday, 7 November 2012

ગમ


પ્રેમનું આ દર્દ ક્યાં કમ છે,
દિલમાં હજુ તારો ગમ છે.
ચાતકને ક્યાં ખબર હતી કે,
આ તો વરસાદનો ભ્રમ છે.
મહેફિલમાં અઘૂરો જામ છે.
નશામાં પ્રેમનો હજુ ગમ છે.
દિલના દરિયામાં તોેફાન ક્યાં શાંત છે.
જંિદગી જીવવાની હજી બાકી છે.
ત્યાં તોે સપનામાં મોતનોે ગમ છે.
પ્રેમની આ દુનિયા ગમમાં મસ્ત છે,
તારું વર્ણન કરવા ‘રોબોટ’ની ગઝલ કમ છે.
- દેસાઈ પ્રીતેશ આર ‘રોબોટ’ (સુરત)

No comments:

Post a Comment