Pages

Monday, 11 February 2013

હારી ગયા



જોયા તમને પહેલી નજરે
ત્યાં જ અમે દિલ હારી ગયા
સૂનું હતું રણ જેવું અમારું મન
પણ તમારા ચાંદ જેવા ચહેરાથી
ઘણું કંડારી ગયા
ન હતી આશ કે જીવનમાં
કંઈક આવું જોવા મળશે
તમને જોયાને એ વિચાર ખાળી ગયા
હવે નથી ભાવના જીવતરમાં
કંઈ પણ જોવાની બસ,
તમારા ચહેરામાં જ સઘળી તરસ ભાંગી ગયા
અમે તો અમસ્તુજ જોયું તું તમકોર અને આમ જ
તમે પ્રેમનું લાંછન લગાડી ગયા
બસ તમારી આજ અદામાં અમે
દિલ હારી ગયા.
- જસ્ટીન જે. ડાભી ‘જેડી’ (છાપરા)

No comments:

Post a Comment