Pages

Monday, 8 April 2013

બોલી ન શક્યા



‘‘કેવી છે કરુણતા અમ્‌ પ્રમની હે..., મિત્રો
નજરો મળીતી’ સામે છતાં બોલી ન શક્યા.
વિદાય ની પળેહાથ થોડો લંબાવી જાણે,
મનમાં કંઈક કહેતાં છતાં અમે બોલી ન શક્યા.
સંઘ્યાના આછા ઉજાસે મિલન બનતું અમારું
મનમાં તો ભેટી પડતા પણ, 
બોલી ન શક્યા.
પ્રેમ ભર્યા એ દિવસો
તમારી યાદે વહી ગયા,
વિદાઈ ની એ પળે
દિલ ખોલી ન શક્યા.
રડ્યો છું એવો કે
ફૂલ પણ રડ્યા ‘‘બંિદુ’’ એ.
એ અશ્રૃં ભર્યા નયને
નીર વહી ન શક્યા.
ભણતર ના એ દિવસે
બેસતાં પાણીની પરબે
‘‘સહિયર’’ રોજ મળતા એમને છતાં,
‘‘રાધે’’ બોલી ન શક્યા...!’’
પ્રણામી અનિલ ‘‘રાધે’’
(બાણવાડ, મોડાસા)

No comments:

Post a Comment