Pages

Sunday 8 April 2012

અનુભૂતિ


નહોતી ખબર મને જંિદગીમાં, લાગણીને પામવાની,
ક્ષણિક અનુભૂતિ થઈ જંિદગીમાં, ‘પ્રેરકલાગણીની!
સ્નેહ વિનાના સંબંધમાં, થઈ ગઈ છે દરાર,
અતૂટ સ્નેહના સેતુમાં, પડી ગઈ છે વમળ!
હાસ્ય સાથે કૃત્રિમતા, સ્નેહ પ્રગટાવશે ખરી?
શંકા સાથેની દ્રષ્ટિ, સંબંધો ટકાવશે ખરી?
ખ્યાલ આવશે ક્યારેક, સત્યનો તને જંિદગીમાં,
પસ્તાવો થશે ત્યારે , વાસ્તવિક્તાનો તને જંિદગીમાં!
નથી માનતું મન, લાગણીહિન સંબંધોને,
નથી અવકાશ હવે મન હૃદયે, ‘અવનિવિના સ્નેહદીપને।।
દિપક એમ. પંડ્યા (બીલીમોરા)

No comments:

Post a Comment