Pages

Saturday 1 September 2012

મને યાદ છે (કાવ્ય)

રોજ રાતે આવતા ને મહેફિલ સજાવતા,
એક શમણું સર્યાનું મને યા છે,
આંખના ખૂણાઓમાં ઝાકળ વરસાવતા
એક સૂરજ ઉગ્યાનું મને યા છે
માત્ર ખબર છે મને બસ અહીં એટલી
આપને ભૂલી ગયાનું યા નાૃથી
ફક્ત મુજને ભૂલ્યાનું મને યા છે
રંગો સંધ્યાના શરમાઈ ગયા'તા
હતા વસંતના પાછા ફર્યા'તા,
હોઠની રતાશ આખી હાૃથેળીમાં સાંપડી
મહેં ભર્યાનું મને યા છે
કાલે જો મળશે તોે કહી ઉં સનમજી
રોજ રોજ મળતા ના કેમે હૃ યાૃથી,
હૈયામાં હેતના હિલોળા ચડયા'તા
પહેલા મળ્યાનું મને યા છે
-
રમેશ પ્રજાપતિ બુરેઠા (હરિપુરા, નખત્રાણા-કચ્છ)

No comments:

Post a Comment