તીર્થ - જનક દેસાઈ - ૦૯/૦૭/૨૦૧૧
_________________________
અન્ય ના પૂજન થી પામીશ શું
થશે હૃદય હળવું ?
થશે મન મોકળું ?
પૂજી શકીશ તું, તુજને કદી ?
ત્યાગી શકીશ અહં ને કદી ?
માળા ઓ, ને બાધા ઓ
ગંગાજળ ને ગાથા ઓ
ભીતર છે ભોંયરું,
મન છે માળિયું
તીર્થ છે તન માં
કર જાત્રા મન માં
પૂજી શકીશ તું, તુજને કદી ?
ત્યાગી શકીશ અહં ને કદી ?
માળા ઓ, ને બાધા ઓ
ગંગાજળ ને ગાથા ઓ
ભીતર છે ભોંયરું,
મન છે માળિયું
તીર્થ છે તન માં
કર જાત્રા મન માં
No comments:
Post a Comment