Pages

Sunday, 16 September 2012

તમન્ના


દિલમાં હતી, એક તમન્ના!
કેકોઈ પ્રિયપાત્ર મળી જાય.
કંઈક આશા જાગી અંતરમાં,
તકદીર હાથતાળી આપી જાય.
કસુર મારો કે તમારો નહતો,
છતાંય દિલ દુઃખી થઈ જાય.
હવે અફસોસ પણ શાનો!
ખુદ કુદરત રૂઠી જાય.
દેસાઈ પ્રિતેશ આર.
(સુરત)

No comments:

Post a Comment