નહી ભૂલી શકીશ ‘‘તુ’’ ક્યારેય મને
હું અશ્રૂ બની યાદ આવીશ
તે ભલે આપ્યા છે ઝખ્મો મને
મારી વફા થકી હું તને યાદ
આવીશ,
અફસોસ કરીશ ‘તુ’
જીવનભર
કે
‘‘મુજ થી શું થઈ ગયું?
મળ્યો તો પ્રેમનો સાગર મને
એનાથી જ વિશ્વાસ ઘાત થઈ ગયું
જેણે આપ્યા મને પુષ્પો પ્રેમના
મેં એને કાંટાઓની સૌગાત આપી
‘‘ખુશનસીબ’’થી બેવફાઈ કરી બેરહેમ
ખુદાથી માફી માગીશ ‘તુ’
નહીં આપે તારા અશ્રુઓ પણ સાથ તારો
તારી બેવફાઈની આહમાં
તડપતી રહીશ ‘‘તુ’’
સુનીલ. એલ. પોરવાણી ‘ખુશનસીબ (ગાંધીધામ)
No comments:
Post a Comment