પાનખરની પાંખે, વગડાની વાટે,
ફાગણના પગરવે વસંત આવી,
મધુકરના ગુંજારવે, કોયલના ટહુકારે,
કેસૂડના ટેસૂએ વસંત આવી.
નાનકડી કેડીએ, નાજુકડી કળીઓમાં,
ખીલી ખીલી ને વસંત આવી.
ડુંગરોની ઢાળે, સરોવરની ાૃથાળે,
રમતી ગોવાલણીનાં ગાલે વસંત આવી.
ખેતરના શેઢે, વિલસતા મૉલ મધ્યે,
સારસ બેલડીનાં હૈયે વસંત આવી.
ન ીઓનાં બેટમાં, પતંગિયાની પાંખે,
બંસરીના ઘેરા ના ે વસંત આવી.
અષાઢી નમણી સાંજે, ઘનઘોર ઘટાએ,
વાયુની લહેરખીએ વસંત આવી.
પનઘટના પાલવડે, સહિયરના હેલે,
આંખ્યુના અણસારે વસંત આવી.
ચૌાૃધરી નારસિંગ આર. (માંડવી-સુરત)
ફાગણના પગરવે વસંત આવી,
મધુકરના ગુંજારવે, કોયલના ટહુકારે,
કેસૂડના ટેસૂએ વસંત આવી.
નાનકડી કેડીએ, નાજુકડી કળીઓમાં,
ખીલી ખીલી ને વસંત આવી.
ડુંગરોની ઢાળે, સરોવરની ાૃથાળે,
રમતી ગોવાલણીનાં ગાલે વસંત આવી.
ખેતરના શેઢે, વિલસતા મૉલ મધ્યે,
સારસ બેલડીનાં હૈયે વસંત આવી.
ન ીઓનાં બેટમાં, પતંગિયાની પાંખે,
બંસરીના ઘેરા ના ે વસંત આવી.
અષાઢી નમણી સાંજે, ઘનઘોર ઘટાએ,
વાયુની લહેરખીએ વસંત આવી.
પનઘટના પાલવડે, સહિયરના હેલે,
આંખ્યુના અણસારે વસંત આવી.
ચૌાૃધરી નારસિંગ આર. (માંડવી-સુરત)
No comments:
Post a Comment