આ જંિદગીમાં જીવનનો સાચો એવો પ્રેમ શોઘું છું.
માનવી થઈ માનવીનો પ્રેમ શોઘું છું.
મળી છે. આ નાની સરખી જંિદગી
એમાં જ ખોવાયેલો મારો પ્રેમ શોઘું છું.
સંબંધો છે બધા મારા સ્વાર્થી
જંિદગીભર મળતો રહે એવો પ્રેમ શોઘું છું.
દુનિયામાં બધી જ વાતો સાંભળી બેઠો છું.
ના થયું હોય તેવું થયા જ કરે છે. તેવો...
કાંટારૂપી આ પૃથ્વીમાં હું પ્રેમની આશા રાખી બેઠો છું.
જંિદગીની કોઈ પણ બાબતમાં એ મારો થઈ રહે.
એવા જ પ્રેમની આશા રાખી બેઠો છું.
દશરથ ઝાલા
(ડરણ)
No comments:
Post a Comment