Pages

Saturday, 8 September 2012

નથી પ્રેમમાં કોઈ બંધન

નથી પ્રેમમાં કોેઈ બંધન
છતાંય પ્રેમ છે એક મોટું બંધન
કદર નથી એની આ જંગ
છતાંય કોઈક તો કરતું એનું જતન
નથી પ્રેમમાં....
નયનથી ના જોતાં આ
હોઠોથી ના કહેતા આ
કદાચ વાતો થઈ જતી હોય છે.
મનો મન
નથી પ્રેમના....
આને કહેતા પેલાને કહેતા
થતી હોય છે વાતો હજાર
જગતને ભાન થતા,
સ્નેહીઓને પણ ખટકતું હોય છે
આ બંધન
નથી પ્રેમમાં....
તારી સાક્ષી હંુ પુરુને
મારી સાક્ષી પૂરતુ
પણ આ પ્રેમને જોઈ
પરમેશ્વર નેય થતી હોય છે ઈર્ષા
નથી પ્રેમમાં....
જેની યાદી હૈયે બાંધી રાખતું આ મન
એજ કદાચ બીજાને દઈ ચૂક્યા હોય પોતાનું મન નથી પ્રેમમાં...
- વિજય પરમાર

No comments:

Post a Comment