Pages

Saturday, 1 September 2012

પ્રેમની ભાષા

બહાનું કહી મળવા બોલાવજે
વિચાર્યા વગર ોડતો આવીશ.
ખોટા આંસુ બતાવી જે,
હસાવવા તને આવી જઈશ.
વગર કારણે નારાજ ાૃથજે,
મનાવવા તને આવી જઈશ,
નજર ઝુકાવીને જોતી જજે,
નજરોમાં વસાવવા આવી જઈશ.
ઈશારા તુ પ્રેમના કરતી જજે,
પ્રેમ કરવા આવી જઈશ.
જિં ગીભર સાાૃથે રહેજે પુછતી જજે,
જિં ગી ભર સાાૃથે રહેવા આવી જઈશ.
-
વિજયિ (મુંબઈ)

No comments:

Post a Comment