Pages

Tuesday, 11 September 2012

યાદોના તોરણ

યાદોના તોરણ
બાંધ્યા છે દ્વારે
તમાર ગયા પછી
બધું ચાલ્યું છે
તમારા સહારે સહારે
યાદોના તોરણ
યાદોના વળગણ
બધું એમનું એમ
ચાલ્યું બધું
તમારે સહારે સહારે
જીવન ના સગપણ
જીવન સુધીના
મરણ પછીતો
યાદોને સહારે સહારે
મળ્યું બધુએ
જીવન જીવી ગયા જે
સગપણ નું ગળપણ
સમજી ગયા જે
અમારે તમારે
ચાલવું સદા
યાદોને સહારે સહારે

-અશોકકુમાર શાહ(૦૮-૦૯-૨૦૧૨)

No comments:

Post a Comment