Pages

Friday, 15 March 2013

જોયા છે


પ્રેમના બંાૃધનમાં બંાૃધાયેલા સબંાૃધો ઘણા જોયા છે,
જીવવા-મરવાની કસમો ખાતા આશિકો સેંકડો જોયા છે. ()
પ્રેમ તો કુદરતનો એક એવો રિશ્તો છે,
જ્યા ભગવાન ને પણ પ્રેમમાં રમતો-રમતા જોયા છે. ()
અગર જો કહી તો દુનિયામાં પ્રેમ બાૃધે છે,
અને નજરે ાૃથી નિહાળી તો પ્રેમમાં દુનિયા છે. ()
કોઈ વ્યક્તિની ઝંખનામાં આખો દિવસ,
પસાર ાૃથઈ જાય સાચો પ્રેમ છે. ()
પ્રેમની ભાવના ક્યારેક વ્યક્ત કરી ને તો જુઓ,
''સાવરિયા'' તમને જીવનસાાૃથી બનાવવા ઘણા સપનાઓ જોયા છે... ()
પુનિત વિ.રૃડાણી (ઘાટકોપર-મુંબઈ)

No comments:

Post a Comment