Pages

Friday, 15 March 2013

પ્રેમ તત્વ


હું પ્રેમ તત્વને જાણું છું
એટલે તો પ્રકૃતિને માણું છું
જુવોને અહીં ગુલાબી સવારે
ઘાસના કુણા પર્ણ સાાૃથે
ઝાકળને કેટલો પ્રેમ છે
તે પણ શુધૃધ સાચો પ્રેમ
સૂર્યના પ્રકાશમાં બલિદાન આપે
તે પણ પર્ણ માટે
પતંગિયાને પુષ્પ સાાૃથે
છે પ્રેમ એટલે તેમના
તરફ વારંવાર પાખ ફેલાવી
મળવા દોડે જોજનો સુાૃધી દૂર
સાગરના પાણીને કિનારોની
રેતી સાાૃથે પ્રેમ છે તેાૃથી
આવે છે મળવા દિવસ-રાત
મને પણ છે પ્રેમ તારા માટે
એટલે તો વનોમાં પાાૃથરૃં
વનવાસી પ્રેમતણાં પુષ્પો.
રાજેશ બારૈયા ''વનવાસી''
(
મુ.પો. બોરડા, જિલ્લો-ભાવનગર)

No comments:

Post a Comment