Pages

Thursday, 14 March 2013

રંગોળી પૂરી છે...



રંગોેળી પુરી છે, ભાવ-પ્રેમ રંગોેની,
લ્હાવો મળે તે ઐકેયની સુગંધનો.
ભાત-ભાતના રંગોેની રંગોેળી,
સજાવી છે આજ રંગોળી રંગમાં
ખીલી ઉઠ્યું છે ઘરનું આંગણું,
હૃદય હૃદયમાં છે મુશ્કુરાહટની મહેક
હૃદયે હૃદયે કેવા તે રંગ ખીલ્યા,
સદા રહે સમતા ના રંગે ખીલતા,
એકલતા નાં લાગે, લાગે ભર્યું ભર્યું,
નિરાશા, હતાશા કુટતા
ગઈ ચાલી.
- મોઘજી રામસીંગ રાઠવા. (જેતપુર-પાલી)

No comments:

Post a Comment