Pages

Friday 15 March 2013

આરઝુ


લીલોછમ ડુંગર જોઈને સહેજે તું હરખાઈશમાં,
ભીંતર લાવા ભરી ને બેઠો, ભસ્મ ાૃથશે તું આગમાં.
જાણું છું હું કેટ કેટલાં દોષ મારા સ્વભાવમાં,
કોણ વળી વિતાવે જીંદગી મારા જેવાની રાહમાં?
જીંદગી મારી તો જતી રહેશે ચાહમાં ને આહમાં,
પર ાૃથવું કેમ 'માલીક' પ્રણય પીડાાૃથી સંસારમાં?
તારા નામનું તુલસીપત્ર ને અશ્રુબિંદુ ''પાગલ''નાં મોઢામાં,
સુગંાૃધ તારી શ્વાસમાં ભરીને દુનિયા છોડી દઈશ ખોળામાં.
ડૉ. પ્રણવ ઠાકર 'પાગલ' (વઢવાણ)

No comments:

Post a Comment