Pages

Friday 15 March 2013

મૃત્યુ નાં પ્રસંગે...


હોય કયામતનો દિન, ના તું આવી ચઢે,
ઉભો છું કતારમાં છેલ્લે, ને તું આવી ચઢે,
ફેંક્યા મેં કાગળો, તારું નામ લખી તાપીમાં,
કદાચ કોઈ કિનારે, તારે હાાૃથ જઈ ચઢે,
આવ્યા કરે છે, દિલમાં તારી યાદો,
શું ખબર ક્યારે, બંાૃધ ાૃથઈ પડે,
એવા વિચારે જીવ્યો અત્યાર સુાૃધી 'રાહી',
અજાણતા ક્યાંક, મુલાકાત ાૃથઈ પડે,
જીવવાનો હક રહ્યો નાૃથી મને હવે,
કદાચ મૃત્યુનાં પ્રસંગે તું આવી ચઢે.
રાકેશ એચ.વાઘેલા 'રાહી' (વાંસકુઈ-સુરત)

No comments:

Post a Comment