Pages

Tuesday 12 March 2013

‘‘તમારી ખોટ’’



અમારી જંિદગીમાં એક તમારી
ખોટ લાગે છે.
ના રુઝાય તેવી ચોટ લાગે છે.
તમારે સંગ ઉર્મીઓમાં હિલોળા લેતું તું જે દિલ,
તે દિલના દરિયામાં હવે ઓટ લાગે છે.
જીવી લઈશું અમે તમારા વગર પણ,
ખુદને અપાતો દિલાસો હવે ફોગટ લાગે છે.
જુમી ઉઠતાતા આપણે જે પ્રેમગીતો સાંભળીને,
હવે, એજ અમને અર્થહીન ઘોંઘાટ લાગે છે.
પસાર થતીતી જે સુંદર ક્ષણો તમારા સાનિઘ્યમાં
દરેક ક્ષણ દુર્ગમ પહાડ જેવી આજ
વિરાટ લાગે છે. અમારી...
સોલંકી રાકેશ બીશબ્દ
(નવા-વાડજ)

No comments:

Post a Comment