Pages

Friday, 15 March 2013

મળી લઈએ !


પાઠવો કૈં સંકેત હાં નો તો મળી લઈએ,
એક શ્વાસે વચન નું મોતી ગળી લઈએ.
વાયદો, દુંદુંભી વગાડી છો ડરાવતો હો',
ઝૂંપડી વિશ્વાસની પ્રાૃથમ ચળી લઈએ.
એક કલગી ની ચુંદડીમાં ઢેલડી સજાતી,
તે કલાપી ના પાંખાૃથી પ્રિત કળી લઈએ.
ચાંદનું પ્રતિબિંબ પડતું કિરણો ાૃથકી જ્યાં,
કાંકરી મારી જળ સપાટીને છળી લઈએ.
હાાૃથ ઝાલી ને ગૃહ પ્રવેશ કરતા પહેલા,
ઊંબરીયા ને શુભ સ્પર્શાૃથી લળી લઈએ.
દેહની સગડીમાં તપે રે શ્વાસ ભાણ ાૃથૈ ને,
હોઠ ાૃથી હૈયા કેરી ઊર્મિ સાંભળી લઈએ.
શું સર્વે ઈચ્છાઓ ાૃથઈ છે શિત... ઉર કાંઠે?
આવ ઊનું લોહી લઈ, સ્પંદન તળી લઈએ.
વિનોદચન્દ્ર બોરીચા (પ્રભાદેવી-મુંબઈ)

No comments:

Post a Comment