Pages

Tuesday, 12 March 2013

કેવું દર્દ છે



‘‘ કેવું દર્દ છે
જે સહી નથી શકતો
ભૂલવા ચાહું છું
છતાં ભૂલી નથી શકતો
ચડ્યો છે નશો
પ્રેમ શરાબ નો
મૂકવા ચાહું છતાં
મેલી નથી શકતો
અહીં વેરાન રણમાં
યાદ સતાવે તમારી
વહેતાબંિદુને હું
ઝાલી નથી શકતો.
જગત
શું જાણે
આપણી સાચી પ્રીતને
મોલ બતાવવા હું
તોલી નથી શકતો.
વર્ષોનું દર્દ
હું ખોલી નથી શકતો
ચાહંુ છું તમનેરાધે
બોલી નથી શકતો...!’’
પ્રણામી અનિલરાધે
(બામણવાડ, મોડાસા, સાબરકાંઠા)

No comments:

Post a Comment