અડ્યા વગર સ્પર્શ થાય તે પ્રેમ છે,
શબ્દ વગર વર્ણન થાય તે પ્રેમ છે,
અહેસાસ વગર લાગણી થાય તે પ્રેમ છે,
ઇંતજાર મિલન માટે તરસે તે પ્રેમ છે,
જેના વગર ક્ષણ અઘૂરી લાગે તે પ્રેમ છે,
મઝદરિયે પણ પ્યાસ લાગે તે પ્રેમ છે,
પાનખરમાં વસંતની યાદ આવે તે પ્રેમ છે,
અંતે જે યાદ આવે તે પ્રેમ છે,
અરે ‘ધરમ’ની આ રચના પણ એક પ્રેમ છે.
મગનલાલ પ્રજાપતિ
(લાલજીનગર)
No comments:
Post a Comment