એક માફી જોઈએ છે તારી,
મેલી દે, આ મોટી નાદાની છે
મારી,
આવી જા તારાં એ બધા વિચારો છે ખાલી,
પ્રેમ જ શીખવે છે દુશ્મનોને યારી,
છે. તુ મારા કરતાં વઘુ સમજુ નારી,
રાખે છે કેમ મુજ તરફી તારી નજર ખારી,
કરતી હતી કેટલો પસંદ મને, તું મારી,
શોધતી રહેતી મને દૂર સુધી એક નજર તારી...
- ભરત કાપડિયા (હેલીક)
(કલાપીનગર)
No comments:
Post a Comment