પ્રણયનો નશો કંઈ કમ નથી હોતો,
પણ બધાના નસીબમાં એ જન્મોજન્મ
નથી હોતો,
હોય કોઈ જ એ ભાગ્યશાળી
મુમતાઝ જેવી,
બાકી બધાના ભાગ્યમાં શાહજહાં
જેવો સનમ નથી હોતો,
વહેમનું ઔષધ શોધાય તો સારું,
બાકી પ્રિયાના સ્પર્શ જેવો કોઈ
મલમ નથી હોતો,
પ્રેમની મંઝિલ પર એ જ પહોંચે છે,
જેના મનમાં અંશમાત્ર અહમ નથી
હોતો...
પ્રિયંક કે. લંિબાચીયા
(પાટણ)
No comments:
Post a Comment