Pages

Tuesday, 11 September 2012

ફોટાની યાદો

યાદો ની ઝરમર
ફોટાની યાદો
જાણે યાદોનું સરોવર
ફોટાની યાદો
વીતેલા વખત ની વાતો
ફોટા ની યાદો
સમય જતા સમજાતી
ફોટાની યાદો
સમય થતા બદલાતી
ફોટાની યાદો
શમણા માં સમાતી
ફોટાની યાદો
વખત થતા સમજાતી
ફોટાની યાદો

-અશોકકુમાર શાહ(૦૯-૦૯-૨૦૧૨)

No comments:

Post a Comment