Pages

Sunday 8 April 2012

દિલથી


થોડા સમય પહેલાંની વાત છે,
એક ખૂબસુરત સ્વપ્નની વાત છે.
પૂનમનો ચાંદને તમારો સાથ છે,
દૂર-દૂર એક તારાની સાથે
એક કલાકારની કૃતિનો સંગાથ છે.
લખાઈ રહી છે કવિતા,
તમારા દિલથી
પણ પ્રેમ તમારા માટેનો છે.
પક્ષીઓના કલરવ સાથે
ગુંજતો સાદ છે.
ખળખળ વહેતા નદીનાં ઝરણાં
અને ડૂબતા માનવીની લાશ છે.
જંિદગીની સુહાની સફરમાં
મળતો રહેશે સંગ તમારો.
બસ એટલી જતે કવિયિત્રીની આસ છે.
મઘ્યા કમસીન (રાજુલા)

No comments:

Post a Comment