· પ્રેમ મા મિઠી વેદના મલી મને, એ જ મારા માટે બહુ છે,,,
મારા સ્વપ્નો ને નવી દિશા મલી, એ જ મારા માટે બહુ છે,,,
" એ-દોસ્તો" પ્રેમ પુરો થયો કે અધુરો રહીયો?, એ વાત નુ દુખ નથી મને,,,
પણ,,,
પ્રેમ કરવાનો અવસર મને પણ મલીયો , એ જ મારા માટે બહુ છે..!!!!!

No comments:
Post a Comment