Pages

Monday, 11 February 2013

હારી ગયા



જોયા તમને પહેલી નજરે
ત્યાં અમે દિલ હારી ગયા
સૂનું હતું રણ જેવું અમારું મન
પણ તમારા ચાંદ જેવા ચહેરાથી
ઘણું કંડારી ગયા
હતી આશ કે જીવનમાં
કંઈક આવું જોવા મળશે
તમને જોયાને વિચાર ખાળી ગયા
હવે નથી ભાવના જીવતરમાં
કંઈ પણ જોવાની બસ,
તમારા ચહેરામાં સઘળી તરસ ભાંગી ગયા
અમે તો અમસ્તુજ જોયું તું તમકોર અને આમ
તમે પ્રેમનું લાંછન લગાડી ગયા
બસ તમારી આજ અદામાં અમે
દિલ હારી ગયા.
- જસ્ટીન જે. ડાભીજેડી’ (છાપરા)

No comments:

Post a Comment