Pages

Tuesday, 11 December 2012

વેદનાની વાણી



નજર નાં શબ્દોથી કંઈ કહી શકાતું નથી
દિલની જુબાનથી કંઈ બોલી શકાતું નથી
પ્રેમ આંધળો છે. કંઈ જોઈ શકાતું નથી
સમજાવ્યું મને ઘણાએ પણ સમજી શકાતું નથી
સાથે કેવી વેદના છે કે દવા કરી શકાતું નથી
રોઈ ને પણ દિલ હળવું કરી
શકાતું નથી.
જમાનાનો દોષ છે,
પણ સજા કરી શકાતું નથી.
ભગવાન ભરોસે છોડીને
પણ બઘુ ભૂલી શકાતું નથી.
કોશીશ કરીને પણ કામયાબ
બની શકાતું નથી.
સાથે કેવી જંિદગી છે.
જેમાં મરજીથી મરી શકાતું
પણ નથી.
- ખત્રી રાજેન્દ્ર એમ. (પ્રેરણા) - (વીસનગર)

No comments:

Post a Comment