Pages

Tuesday 4 June 2013

."ખબર યારની".

ખબર યારની કોઈ લાવતું નથી.
તાળવે રહયો જીવ નીકળતું નથી..,

મળો તમે કોઈ અજનબીઓ થી,
આવું સિતમ હવે સહી જાતું નથી...

જીવી શકાશે નહિ,તારી સૌગંધ ખાઉં છું,
આવી તો ખોટી સૌગંધ હું ખાતો નથી...

ક્યારેક થઇ આવે છે કે હું જોગી બની જાઉં,
શું કરું પણ,અજાનીયે આમ ભટકાતું નથી...

ખબર યારની કોઈ લાવતું નથી.
તાળવે રહયો જીવ નીકળતું નથી...
હબીબઅલી......

No comments:

Post a Comment