Pages

Tuesday 18 June 2013

એમને કહેજો

અરે એમને કહેજો કે તમારા સફરમાં
કોઈ હમસફર બનીને જીવે છે કોક
અરે એમને કહેજો કે તમારા દુઃખને
પોતાનું દુઃખ સમજીને જીવે છે કોક
અરે એમને કહેજો કે જરા પાછળ વળીને જુવે
તમારા વગર કોઈ જીવન જીવે છે કોક
અરે એમને કહેજો કે તમારા જીવનમાં કોઈ ભલે હોય
પણ અમારા જીવનમાં એમની યાદમાં જીવે છે કોક
એમને કહેજો કે તમે ભાવ ઉપર ભલે 'ભાવશીલ હોય
પણ અમે એમના માટે 'ભાવશીલ' છીએ.
અરે એમને કહેજો કે તમારા માનને
પોતાનું સન્માન માનીને જીવી રહ્યા છે કોક
અરે એમને કહેજો કે તમારા નયનની નેહને
પોતાના નયન માનીને જીવે છે કોક
વાળા ભાવેશકુમાર સી. 'ભાવશીલ'
(
મુ-સખવદર-જી. ભાવનગર)

No comments:

Post a Comment