Pages

Tuesday 4 June 2013

બદનસીબ

કહેવાય એવા હવે મારા મિત્રો નથી રહ્યા.
રુઝાય એવા હવે મ્હારા ઘા નથી રહ્યા
ડૂબી રહ્યો છું જિંદગીના અંધકારમાં
ઉગારી લે એવો કોઈ સાદ નથી પુકારમાં
પ્રતિક્ષણ પર માટે જીવતો રહ્યો,
હવે 'સ્વ' પરથી પણ વિશ્વાસ છૂટતો રહ્યો.
મિત્ર, પ્રેમ, ઇશની કૃપા નથી મ્હારા જેવા બદનસીબને સંસારમાં
ઠેર ઠેર ભટકું છું હવે મોતની તલાશમાં
દર્દો છૂપાવી બેઠો છું. મ્હારા શ્વાસે-શ્વાસમાં
અમસ્તા, થઈ જાય જો યમરાજની મુલાકાત
કહી દઉં લેતા જજો 'ઉદાસ' છે તમારી મૌત.
સેનમા ધીરુ એચ (વિસનગર)

No comments:

Post a Comment