Pages

Monday 8 April 2013

સંબંધ


દિલની કલમઆકાશનાં કાગળની કિતાબ  રાખુ છું,
ફૂલોના રંગથી, હૃદયની લાગણી અંકિત રાખું છું!
દોસ્તોએ આપેલ આંસુ, દુશ્મનોની મહેરબાની
નો  હિસાબ રાખું છું!
દોસ્તોને શું આપું? દુશ્મનો માટે ખિસ્સામાં ખિતાબ રાખું છું!
આંખમાં આંસુ સાથે પુષ્પોનો શબાબ રાખું છું,
મધુર, સરળ, શાંત છે ''પવન'' પરંતુ ''સેન્ડી.''
'
નિલમ'નો મિજાજ રાખું  છું!
ડૉ. પ્રવિણગિરિ ગોસ્વામી ''પવન'' (પોરબંદર)

No comments:

Post a Comment