Pages

Wednesday, 17 April 2013

તો માનું!

બુઝાવવા પ્યાસ, પ્રિત્યુના કટોરા ચાલે,
સ્નેહનો સાગર છલકાવો તો માનુ,
એમ ક્ષણ ભરનો સાથ ચાલે,
જીવનસંગિ બની આવો તો માનંુ.
ખાલી નજરના પ્રેમથી દિલ શીદ માને,
તન મનથી અપનાવો તો માનંુ.
બની હવાની લહેર થઈ આવો તો ચાલે,
વા વંટોળ થઈ ઉમટો તો માનંુ.
અંધકારભરી આશિકોની જિંદગીમાં,
પૂનમનો ચાંદ થઈ આવો તો માનું.!
કિરીટ બી. પંડયા (ધામોદ- લુણાવાડા)

No comments:

Post a Comment