Pages

Monday 8 April 2013

તમને જોઈ...




તમને  જોઈ એમ થાય છે,
જાણે તમારી જોડે મને પ્રેમ થાય છે!
થયો તુંજમાં લીન તો,
મને વ્હેમ થાય છે...
જે વિચારના હૃદયમાં,
તેની રહેમ  થાય છે...
નયન અશ્કથી તરબોળ,
મનમાં હેમ થાય છે...
કહે 'નીરવ' ગઝલથી...
જાણે તમારી જોડે મને પ્રેમ થાય છે...!
-
પ્રજાપતિ નરસિંહ આઈ (નીરવ)
(
ગામ-પાનોલ-તા. ઈડર)

No comments:

Post a Comment