Pages

Wednesday, 17 April 2013

વિશ્વાસ બની આવીશ

વિશ્વાસ પર કરજો પ્રેમ,
પ્રેમકાર બની આવીશ...
રાખજો મનમાં શંકા,
સત્કાર બની આવીશ...
બંધ નયને સંભાળજે,
ધબકાર બની આવીશ...
ભૂલવાની હિંમત કરી જોજો,
અશ્રુધાર બની આવીશ...
મૌતની આખરી નિંદરમાં,
વિશ્વાસ બની આવીશ...
પ્રજાપતિ નરસિંહ આઈ 'નીરવ'
(
મુ. પો.- પાનોલ તા. ઇડર)

No comments:

Post a Comment