Pages

Monday 8 April 2013

સજાવી રાખી છે


આપનું આગમન થશે એવું સમજી,
મેં હજુ  મહેફિલ જમાવી રાખી છે
આપની નજરોનોે જાદુ છે એવો,
કે ફૂલો નજરો ઝુકાવી રાખી છે.
ઊભાં હશે કોક દિ મારા આંગણે,
તેથી મેં રંગોળી સજાવી રાખી છે.
હાથ મળશે મારો એમના હાથમાં,
મહેંદી એથી એમણે મુકાવી રાખી છે.
તકલીફ  પડે ના કોઈને કારણે,
નનામિ જાતેં મેં બનાવી રાખી છે.
-
યોગેશ આર જોષી (હાલોલ
)

No comments:

Post a Comment