Pages

Monday 8 April 2013

બાકી છે



એની દરેક યાદ દિલમાં હજી તાજી છે,
નથી જીવનમાં પણ એની આશ હજી
બાકી છે,
યાદ આવતા હર્ષના આંસુ આવી
જાય છે,
આંસુ તો પી લીધા પણ પ્યાસ હજી
બાકી છે,
મળશે ત્યારે શું કહીશ ખબર નથી,
પણ મુલાકાતનો પ્રયાસ હજી બાકી છે,
મલ્યા બે ઘડી પછી જુદા ભલે થઈ ગયા,
પણઅમે એક છીએ’ 
અહેસાસ હજી બાકી છે,
હાલ સાથે નથી તો શું થયું,
એક દિ પાછી આવશે વિશ્વાસ હજી બાકી છે...
પ્રિયંક કે.લંિબાચીયા 
(પાટણ)

No comments:

Post a Comment