Pages

Wednesday, 28 November 2012

હજી યાદ છે...!


‘‘સાદાઈ કેરા ચહેરે
છુપાવતો તમ્નકાબ
હજી યાદ છે...!
ને પછી પીતા રહ્યા
આપણે પ્રેમ શરાબ
હજી યાદ છે..!
વસંતની ૠતુ
ગુંજતા ભ્રમર ને
કંઈક કહેતો ગુલાબ
હજી યાદ છે..!
ને પ્રતીક્ષા અમારી
બેસતાં પાણીની પરબ
હજી યાદ છે..!
ઝરમર ઝરમરબંિદુમાં
જાણે ટપકતો શરાબ
હજી યાદ છે..!
એવું તે શું થયું? કે
ઓળખી શક્યા અમને,
બસ, એજ પ્રશ્નનોરાધે
આપ્યો જવાબ
હજી યાદ છે...!’
પ્રણામી અનિલ
(બામણવાડ, મોડાસા)

No comments:

Post a Comment