Pages

Saturday, 10 November 2012

વિરહ...



હું તડપ્યો છું એટલો તારા પ્રેમનાં કે,
તને હવે હું તડપાવવા નથી માગતો.
દિલ બળ્યું છે એટલું બઘું મારું કે,
એની આગ તને દેખાડવા નથી
માગતો.
મારી રાહમાં એટલા બધાં સંકટો
આવ્યા કે,
તારી જંિદગીમાં હવે હું કાંટો, બનવા
નથી માગતો.
તારી જરૂર તો ઘણી છે જીવનમાં મારી,
પરંતુ તારા જીવને હવે જોખમમાં નાખવા નથી માગતો.
તારા ઉપરનો મારોપ્રેમઅમૂલ્ય છેહેત’,
તારા વિના હવે હું જંિદગી જીવવા નથી માગતો.
- બાબરિયા કિશોર (પાલિતાણા)

No comments:

Post a Comment