Pages

Saturday, 10 November 2012

અમે એકલા



તમે જોયાં, અમે જોયાં!
નયનો એકમેકનાં...
કળી સમા સ્મિતના
આદાન પ્રદાન વિના, જોતા રહ્યા!
માર્ગનો સામેની ફૂટપાથ પર હતા
તમે!
બસ, નિરર્થક જોતા રહ્યા!
નિરાશ હૃદયને મનાવતા
સ્મરણો સ્મરતા પુનઃ
પંથ પર ભારે હૈયે ચાલતા
એટલું જો સમજ્યા,
‘‘કોઈ નથી કોઈનું અહંિયા..’’
અરવંિદકુમાર પી. વ્યાસ
(અમદાવાદ)

No comments:

Post a Comment