Pages

Wednesday 7 November 2012

જીવનસાથી


આશા નથી તમને મળવાની છતાં
જીવન સાથી બનવાની ઝંખના છે.
નજર ઝુકાવીને જોતા જજો જરા
નજરોમાં તમારી વસવાની ઝંખના છે.
અમારી સાથે એકવાર આંખોથી
આંખો પરોવીને તો જુઓ આંસુ
પોસવા રૂમાલ બનવાની ઝંખના છે.
વગર કારણે નારાજ થશો તો જીવન સાથી
બનીને મનાવવાની ઝંખના છે
સમય તો ખૂબ ટૂંકો છે.
પણ સોના તો હમેશાં
સમય સાથે ચાલવા માટે એક
જન્મો જન્મનો તમારો સાથ માગે છે
બસ જીવનસાથીની ઝંખના છે.
- સચિન પટેલ (સોેના) (માંડોત્રી- પાટણ)

No comments:

Post a Comment