Pages

Saturday, 10 November 2012

યાદગાર



શરૂના દિવસો કેવા આહલાદક
મારા બનાવી દીધા હતા તમે ,
મારી સામે બેસવા આવી
જતા હતા
મોહની બની મને નીરખ્યા કરતા હતા,
હવે કેમ છટકી જવા માગો છો રે
નજર પર નજર મિલાવ્યા વગર,
સુંદર ચહેરો અદાઓથી
ભરેલો મઘુર અવાજ માણવા મળ્યો,
કદાચીત નજીક આવો છો પણ
કેમ ચાલ્યા જાવ છો મળ્યા વગર,
જરૂરત છે તો કેમ વીસરી જાવ છોને
જયંતનું દિલ શા માટે ચોરી ગયા!
જયંત એમ. વોરા (ગાંધીનગર)

No comments:

Post a Comment