Pages

Thursday 22 November 2012

'...વિશે'



દિલમાં દર્દનો દરિયો ઘુઘવે,
ને શબ્દ લખું પ્રેમના...
તમે છોડીને ચલ્યા ગયા
ને હંુ વાતો કરુ યાદ વિશે
જીવવા જેવું લાગે નહીં ને
ભુલવા મથું વિતેલા સમય વિશે
અસ્ત થયેલા સૂરજ સામે
વિચારુ મારી જાત વિશે
યાદો પણ હવે વિસરાતી ગઈ
શું કહેવું હવે ફરિયાદ વિશે
સંબંધોની ઊંચાઈ એથી
હું વિચારુ તેની ઊંડાઈ વિશે.
કેતકી (કેતુ) જયેન્દ્રભાઈ દેસાઈ
(મહુવા)

No comments:

Post a Comment