Pages

Thursday, 16 May 2013

પ્રેમ


પ્રેમ છે દર્દને  પ્રેમ છે દવા,
પ્રેમ  પજવે છે ને પ્રેમ રીઝવે
પ્રેમમાં છે ગુસ્સો ને પ્રેમમાં છે વ્હાલ
પ્રેમમાં છે રીસામણાંને પ્રેમમાં છે મનામણાં
પ્રેમ એટલે હાસ્યને પ્રેમ એટલે રુદન,
પ્રેમ એટલે મુક્તિ ને પ્રેમ એટલે બંધન
પ્રેમ એટલે ગુડબાય ને પ્રેમ એટલે ગુડનાઈટ
પ્રેમ એટલે આગ તે પ્રેમ એટલે શીતળતા
પ્રેમમાં છે તે લોનલીનેસ ને  પ્રેમમાં છે હેપીનેસ,
પ્રેમ બનાવે હેવાન ને પ્રેમ બનાવે ઈન્સાન
-
કિરણ શાહ ' સૂરજ'
(
નારણપુરા-અમદાવાદ)

No comments:

Post a Comment