કયાં ખબર હતી કે થઈ જશે બેખબર
બે બુંદ પાડવા પૂરતા જ હવે અશ્રુઓ છે.
કલરવ કરતા પંખીઓમાં ફક્ત
અવાજનો અહેસાસ છે.
કેવળ એક ભાસનો થઈ ગયો આભાસ
ગુંજન કરતા ભમરાઓ ફક્ત ધ્વનિ જ થયો
આ પડી રહેલ વરસાદ
જેનો આભાસ હૃદયમાં સોંસરવો ઉતરી ગયો
કેવું હોય છે તેનું રુપ અને રૌદ્રરૃપ
જે ધરતીને મળવા દોડી આવ્યો જ્યારે
આમ અટકી ના જઈશ તું
આંગણા ભરી દે તુ ધોેધમાર વરસીને
તારા અહેસાસ ને ફક્ત બનાવી દે મારો શ્વાસ
શર્મિષ્ઠાબેન જી. પટેલ (મહેસાણા
કલરવ કરતા પંખીઓમાં ફક્ત
અવાજનો અહેસાસ છે.
કેવળ એક ભાસનો થઈ ગયો આભાસ
ગુંજન કરતા ભમરાઓ ફક્ત ધ્વનિ જ થયો
આ પડી રહેલ વરસાદ
જેનો આભાસ હૃદયમાં સોંસરવો ઉતરી ગયો
કેવું હોય છે તેનું રુપ અને રૌદ્રરૃપ
જે ધરતીને મળવા દોડી આવ્યો જ્યારે
આમ અટકી ના જઈશ તું
આંગણા ભરી દે તુ ધોેધમાર વરસીને
તારા અહેસાસ ને ફક્ત બનાવી દે મારો શ્વાસ
શર્મિષ્ઠાબેન જી. પટેલ (મહેસાણા
No comments:
Post a Comment