આજે ભૂલથી એક ભૂલ થઈ ગઈ
ભૂલવાની હતી જે વાત યાદ રહી ગઈ
પુરુ એક વર્ષ થઈ ગયું એને
એ ગઈ પણ એની યાદ ના ગઈ
હજી યાદ છે દિલ તોડી એ ચૂપચાપ ગઈ
પણ, આ દિલમાં વિષાદ છોડતી ગઈ
હા, કંઈક કહેતી હતી એની આંખો
કદાચ, એ કોઈ ફરિયાદ છોડતી ગઈ.
શાયદ હુંજ ના સમજી શક્યો એને
એટલે જ એ મારા સઘળાં સપના રોળતી ગઈ.
કદાચ હશે એની ઇચ્છા આ દિલમાં રહેવાની
એટલે જ એ યાદ છોડતી ગઈ.
- જીતેન્દ્ર કુમાર (મંડોત્રી-પાટણ)
ભૂલવાની હતી જે વાત યાદ રહી ગઈ
પુરુ એક વર્ષ થઈ ગયું એને
એ ગઈ પણ એની યાદ ના ગઈ
હજી યાદ છે દિલ તોડી એ ચૂપચાપ ગઈ
પણ, આ દિલમાં વિષાદ છોડતી ગઈ
હા, કંઈક કહેતી હતી એની આંખો
કદાચ, એ કોઈ ફરિયાદ છોડતી ગઈ.
શાયદ હુંજ ના સમજી શક્યો એને
એટલે જ એ મારા સઘળાં સપના રોળતી ગઈ.
કદાચ હશે એની ઇચ્છા આ દિલમાં રહેવાની
એટલે જ એ યાદ છોડતી ગઈ.
- જીતેન્દ્ર કુમાર (મંડોત્રી-પાટણ)
No comments:
Post a Comment