સૂરજની સાખે કહેવા દે, જે કહું છું,
ચાંદ ને સાક્ષીએ રહેવા દે, જે કહું છું
સાંભળ, જરા, એ ગુલઝારની મલ્લિકા
તને પ્રેમ કરું છું, આજ, તને કહું છું.
કદીય કીધું નથી, દિલની જે હાલત છે,
દિવસ-રાત તું અને બસ, તારાંજવિચાર છે
તું, પાસે નથી હોતી તો, ઇન્તઝાર કરું છું
તું, દૂર નથી હોતી તો, બેકરાર રહું છું.
દિપ-જ્યોતની જરૃર શું? જુગનુ પ્રકાશે રહું છું,
સાગર- લ્હેરની મસ્તી જોઈ, ખામોશ ખડક થઈ બોલું છું
જીવન-રાહમા ંતારાં સંગાથે, હમરાહી બની રહું છું,
'પવન' દિલમાં મહેક ભરી, મહેકતો સદા રહું છું.
ડો. પ્રવિણગિરિ ગોસ્વામી 'પવન'
(પોરબંદર)

No comments:
Post a Comment